The School of Achiever celebrated the joyous occasion of Raksha Bandhan on August 17, 2024 to express the bond between brothers and sisters. This celebration aimed to impart the significance of Indian traditions to students, fostering a sense of love and happiness.
ભાઈઓ અને બહેનો વચ્ચેના બંધનને મજબૂત કરવા માટે સ્કૂલ ઓફ અચિવર દ્વારા 17 મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનના આનંદી અવસરની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ભારતીય પરંપરાઓ નું મહત્વ સમજાવવા, પ્રેમ અને આનંદની ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો.